विश्व मातृ भाषा दिवस: વિશ ્ વ માતભૃ ાષા દિિસની ઉજિણી અંગેનો અહેિાલ

विश्व मातृ भाषा दिवस
Events & Webinars

विश्व मातृ भाषा दिवस: વિશ ્ વ માતભૃ ાષા દિિસની ઉજિણી અંગેનો અહેિાલ

“સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતભૃ ાષા મને ગુજરાતી”. – ઉમાશંકર જોશી

ભાષા તો ગમે તે હોય, પણ દરેક ભાષાને તેનું એક આગવું મહત્વ હોય છે. એમાં પણ ગુજરાતી ભાષા એ ‘માતભૃ ાષા’ હોવી એ આપણાં માટે એક ગૌરવની વાત છે .આ ગૌરવને વધારવા માટે ગુજરાતી સાહહત્યની ઘણી બધી સાહહત્ત્યક સંસ્થાઓ કામ કરી રહી છે.એમાની એક ગુજરાતી સાહહત્ય પહરષદએ ગુજરાતી સંસ્કૃતતની ધરોહર સમી સંસ્થા છે. ગુજરાતી સાહહત્ય પહરષદ અને અમારી સંસ્થા સાબરમતી યુતનવતસિટીના સયુક્ત ઉપક્રમે તવશ્વ માતભૃ ાષા હદવસની ઉજવણીનો કાયયક્રમ 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ વર્ચયુયઅલી અમારી સંસ્થાના સભાગહૃ માં યોજાયો.

તવશ્વ માતભૃ ાષા હદવસની ઉજવણીનો આ કાયયક્રમ કઈક જુ દાં પ્રકારનો હતો. ગુજરાતી સાહહત્ય પહરષદ જ્યારે કઈક નવતર પ્રયોગ કરે અને એનો લાભ સાહહત્યના બધાં તવદ્યાથીઓ સુધી પહોચે તે આશયથી આ સંસ્થા આપણને વર્ચયુયઅલી મળે,તેમજ ગુજરાતનાં ઉત્તમ માણસો આવે ,આપણાં સભાખંડમાં ગુજરાતનાં ઉત્તમ વકતાઓ, ગાયકો, પત્રકારો અને સાહહત્યકારો એક સાથે થોડી વાતો કરે, કોઈ એક વક્તવ્ય નહીં ગીત, નાટક, કતવતા, કોઈ પ્રસંગ અને પત્રકારી કૌશલ્ય આ બધું એક કાયયક્રમમાં દશાયવી માત્ર 50 તમતનટનો એક કાયયક્રમ જેમાં, કુશળ વક્તા જય વસાવડા, નેહલ ગઢવી, સરૂ ીલા ગાયકો અમર ભટ્ટ, નીતધ ધોળહકયા, કતવ નાટયકાર સૌમ્ય જોશી, યુવા પત્રકાર સુગં ચૌધરી, કતવ માધવ રામાનુજ આપણાં સભાગહૃ આવી હતી.

માં પહરષદ સાથે હાજર રહે,તવદ્યાથીઓ એને માણે, એવી વ્યવસ્થા કરવામાં સાબરમતી યુતનવતસિટીના સભાગહૃ માં તવશ્વ માતભૃ ાષા હદવસનો કાયયક્રમ ગુજરાતી સાહહત્ય પહરષદ અને સાબરમતી યુતનવતસિટીના સયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ બપોરે 2:30 ના સમયે ઉજવાયો.આ કાયયક્રમમાં ગુજરાતી સાહહત્ય પહરષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટ તેમજ પ્રમુખશ્રી ડૉ. હષયદ તત્રવેદી વર્ચયુયઅલી જોડાયા હતા.તેમજ સાબરમતી યુતનવતસિટીના કુલપતત શ્રી ડૉ. હકરીટ વ્યાસ, રજીસ્રાર શ્રી ડૉ.જ્યોતત શ્રીવાત્સવ, હડન એકેડેતમક ડૉપરશુરામ ધાકડ તેમજ યુતનવસીટીના અધ્યાપકગણ, તવદ્યાથીગણ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાયયક્રમની શરૂઆત સરસ્વતીદેવીની વંદનાની સાથે દીપ પ્રાગટયથી  મહાનુભાવોના હસ્તે થઈ હતી. ત્યાર બાદ સાબરમતી યુતનવતસિટીના કુલપતત શ્રી ડૉ હકરીટ વ્યાસ, રજીસ્રાર શ્રી ડૉ. જ્યોતત શ્રીવાત્સવે પ્રાસંગગક વચન આપયું હત.ું એ પછી ભાષા સાહહત્ય ભવનના ગુજરાતી તવભાગના એસોતસયેટ પ્રોફેસર ડૉ.હરેશ પ્રજાપતત એ સમગ્ર કાયયક્રમની

રૂપરેખા પ્રસ્તતુ  કરી હતી.ત્યાર બાદ વર્ચયુયઅલી આ કાયયક્રમ ગુજરાતી સાહહત્ય પહરષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટથી આરંભાયો હતો કાયયક્રમની મુખ્ય તવશેષતા એ હતી કે,તવડીયોમાં આખા ગુજરાતી સાહહત્ય પહરષદનો પહરચય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કાયયક્રમની રૂપરેખાને આધારે ક્રમ પછી ક્રમ બધાં જ તવડીયો બતાવવામાં આવ્યા હતા.

સભાગહૃ માં ઉપસ્સ્થત બધાં જ લોકોએ ઉત્સાહપવૂ યક તનહાળ્યા હતા.પછી સાબરમતી યુતનવતસિટીના ભાષા સાહહત્ય ભવનના ગુજરાતી તવભાગના આતસસ્ટન પ્રોફેસર ડૉ.

ત્જગીષા રાજે કાયયક્રમના મધ્યભાગને પ્રસ્તતુ કયો હતો.પછી કાયયક્રમનો અંત સાબરમતી યુતનવતસિટીના ભાષા સાહહત્ય ભવનના ગુજરાતી તવભાગના પ્રોફેસર ડૉ.ધાહરણી પી. ગોહેલની આભારતવતધથી થયો હતો.જેમા તેમણે આ કાયયક્રમને સફળ બનાવવામાં મદદ કરેલ દરેક સહકમયચારીઓનો આભાર વ્યક્ત કયો હતો. સાબરમતી યુતનવતસિટીના ભાષા સાહહત્ય ભવનના સહકારથી અમારી સંસ્થામાં કાયયરત બધાં જ સહકમયચારીઓની તવતવધ ભાષા, તવતવધ બોલીઓનો એક નાનકડો તવડીયો અંતમાં બતાવવામાં આવ્યો હતો. એને તનહાળવાની દરેકને બબૂ   જ મજા આવી હતી.ઉપસ્સ્થત દરેક વ્યસ્ક્તઓએ આ તવહડયોને બબૂ    વખાણ્યો હતો..પછી સમગ્ર કાયયક્રમના અંતે ચા-કૉફી અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હત.ું આમ, આ સમગ્ર કાયયક્રમ ખરા અથયમાં પહરપણૂ ય થયો હતો.